લાજપોર જેલ સામે રોડ ક્રોસ કરવો પડ્યો ભારે! અજાણ્યા ટ્રકની ટક્કરે યુવકનું મોત
સુરતના લાજપોર ગામમાં ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. લાજપોર જેલની સામે પેટ્રોલ પંપ નજીક રોડ ક્રોસ કરતી વખતે **30 વર્ષીય રહેમાનને અજાણ્યા ટ્રક ચાલકે ટક્કર મારી** હોવાનું સામે આવ્યું છે.
અકસમાત બાદ રહેમાનને સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા.
અકસમાત બાદ અજાણ્યો ટ્રક ચાલક ફરાર થયો હોવાની માહિતી છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
#surat #lajpore #hitandrun #suratnews #accident roadaccident lajporenews suratcrime gujaratnews breakingnews hotlinenews
surat hit and run, lajpor hit and run, lajpor accident, lajpor jail accident, surat road accident, rahman death surat, 30 year old rahman accident, truck accident surat, unknown truck driver surat, surat breaking news, lajpor latest news, surat accident news, surat crime news, gujarati news, hotline news
Udhna, Surat | Sep 21, 2026