સુરતઃ રાહુલ ગાંધીના PM મોદીની નકલ કરવાના મુદ્દે BJP સાંસદ મુકેશ દલાલનું આકરું નિવેદન
મુકેશ દલાલે રાહુલ ગાંધી પર આક્ષેપ કરતા કહ્યું કે, મહિલાઓની નકલ કરીને તેમણે દેશની માતાઓનું અપમાન કર્યું છે. તેમણે રાહુલ ગાંધીના સંસ્કાર અને શિસ્ત પર પણ સવાલો ઉઠાવ્યા અને તેમને ‘જોકર’ કહીને આકરી ટીકા કરી.
#Surat #MukeshDalal #RahulGandhi #BJP #Congress GujaratNews SuratNews PoliticalNews