Surat. કાર રેન્ટ પર ન આપતાં વેપારી પર જીવલેણ હુમલો,
કાર સળગાવી જાનથી મારી નાખવાની ધમકી.
સુરતના મોટા વરાછામાં વેપારી યુવક પર હુમલો
ઉત્રાણમાં મિત્રની ₹2 લાખની કિયા સોનેટ કાર સળગાવાઈ
દીપ ડોબરીયા સહિત ત્રણ શખ્સો સામે ગુનો
કાર સળગાવ્યા બાદ વેપારીને WhatsApp કોલ કરી ધમકીનો આક્ષેપ
ઉત્રાણ પોલીસે આરોપીઓની તપાસ હાથ ધરી.?
#surat #police #explorepage✨ #instagram
Udhna, Surat | Sep 21, 2026