Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Rajasthan
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana
No video available

અમરેલી: જિલ્લા ભાજપના નેતા ડો.ભરત કાનાબારે રાજકારણીઓના પગાર ભથ્થા અંગે ટ્વીટ કર્યું

Amreli, Amreli | Mar 11, 2025
અમરેલી ભાજપના નેતા ડો. ભરત કાનાબારનું રાજકીય ટ્વીટ.એક નાનકડો સવાલ....... પોલિટિકસ જો સેવા હોય તો પછી પગાર-ભથ્થા શેના માટે અને જો નોકરી હોય તો તેના માટે પરીક્ષા કે ક્વોલીફિકેશન કેમ નહીં....? ભાજપના રાજકીય નેતા હોવા છતાં ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિ અંગેનું ડો.કાનાબારનુ વેધક ટ્વીટ...... પ્રધાનમંત્રી મોદી, અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ સાથે પત્રકારોને ટ્વીટ ટેગ કરતા ડો.કાનાબાર..

MORE NEWS

અમરેલી: જિલ્લા ભાજપના નેતા ડો.ભરત કાનાબારે રાજકારણીઓના પગાર ભથ્થા અંગે ટ્વીટ કર્યું - Amreli News