Public App Logo
Profile Picture

Imran Pathan

@imran3481
15816Followers
58Following
ધારી: ગુજરાત ખેડૂતને ન્યાય અપાવવા વિધાનસભાના પ્રભારી રાહુલ હરખાણી દ્વારા 25 તારીખે ગોપાલભાઈ ઇટાલીયા ની સભામાં પધારવા આમંત્રણ.
ધારી: ધારાસભ્ય જે.વી કાકડીયાના પ્રયત્નોથી ચલાળા થી કેરીયાચાડનો 19 કરોડના ખર્ચે રસ્તો થયો મંજૂર.
અમરેલી શહેર: કલેકટર વિકલ્પ ભારદ્વાજ દ્વારા ચલાળા પાલિકા પ્રમુખનું રાજીનામું સ્વીકારાયું.
અમરેલી શહેર: અમરેલીના મોટા ગોખરવાળા ગામે ખેડૂની ઉદારતા આવી સામે.ખેડૂતને આવેલી સહાય પોતાના ભાગિયાને આપી માનવતા દાખવી.
અમરેલી શહેર: ધારાસભ્ય કૌશિકભાઇ વેકરીયા ની ઉપસ્થિતિમાં ઊર્જા વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ.
અમરેલી શહેર: અમરેલી જિલ્લા આમ આદમી પ્રમુખ સાવલિયા ના અધ્યક્ષ સ્થાને લીલીયા ખાતે મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરાયું.
અમરેલી શહેર: ધારાસભ્ય કૌશિકભાઇ વેકરીયા ની ઉપસ્થિતિમાં વડીયા ખાતે ભવ્ય શાક ઉત્સવનું આયોજન કરાયું.
અમરેલી શહેર: અમરેલીમાં સાંસદ ખેલ મહોત્સવ નો રાજ્યમંત્રી કૌશિકભાઇ વેકરીયા ના હસ્તે પ્રારંભ.
અમરેલી શહેર: આત્મ નિર્ભર ભારત સંકલ્પ અભિયાનને વેગ અમરેલીના માણેકપુરા વિસ્તારમાં વેપારીઓ સાથે મહત્વપૂર્ણ ધારાસભ્યની બેઠક.
અમરેલી શહેર: પત્રકાર ફારુક કાદરી પર થયેલ ફરિયાદને લઈ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ કાનાબારે કર્યું ટ્વિટ અને તંત્રને કર્યા વેધક સવાલો.
અમરેલી શહેર: જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ શું કરી જાહેરાત.
અમરેલી શહેર: જિલ્લાની વડીયા ની પ્રોફેસર વગરની સરકારી કોલેજમાં થયો હોબાળો.
અમરેલી શહેર: જિલ્લાના કુકાવાવ ના બામણીયા ખાતે પોક્સો એક્ટ હેઠળ જાગૃતિ સેમિનાર યોજાયો.
અમરેલી શહેર: આયુષ્માન કાર્ડ થી અમરેલીના હંસાબેનને નવજીવન એમ્સ હોસ્પિટલમાં સફળ હદય સારવાર.
અમરેલી શહેર: જિલ્લા ભાજપ અને પ્રદેશ ભાજપના નેતા હિરેનભાઈ હિરપરા નો ખેડૂત ની વેદના સાથે નો વિડીયો વાયરલ થયો.
અમરેલી શહેર: જિલ્લાના હડાળા પાસે ગમખ્વાર અકસ્માત ત્રણ લોકોના મોત અમરેલી ફાયર ફાઈટર પહોંચ્યા ઘટના સ્થળે કર્યું રેસ્ક્યુ.
અમરેલી શહેર: મની મ્યુલ એકાઉન્ટ સાઇબર ફ્રોડ થી સાવચેત રહેવા જિલ્લા પોલીસ ની અપીલ.
અમરેલી શહેર: તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સિટી પોલીસ ટીમે ગુમ થયેલ મોબાઈલ શોધી પરત કર્યો.
અમરેલી શહેર: ક્રૂરતાપૂર્વક ભરેલા 268 ઘેટા બકરા સાથેનો ટ્રક ઝડપી પાડતી તાલુકા પોલીસ ટીમ.
અમરેલી શહેર: સ્વચ્છતા ને લઈ નગરપાલિકાએ નવી 15 ગાડીઓ ફાળવી..
અમરેલી શહેર: નાના ગોખરવાળા ગામે રૂપિયા 20 લાખના ખર્ચે ગ્રામ સચિવાલયનું ખાતમુરત કરતા ધારાસભ્ય કૌશિકભાઇ વેકરીયા.
અમરેલી શહેર: જિલ્લા કોંગીનેતા જેનીબેન ઠુંમર દ્વારા મેળા માં SOP ના ઉલાળીયા સામે નારાજગી વ્યક્ત કરી
અમરેલી શહેર: જિલ્લામાં વિદેશી દારૂની રેલમ સેલ થાય તે પહેલા ગળકોટડી ગામે SMC નો મોટો દરોડો 95 લાખ ના વિદેશી દારૂ ઝડપ્યો.
અમરેલી શહેર: ઓપન જેલ ખાતે આઠ આવાસોના લોકાર્પણ કરતાં ઊર્જા મંત્રી કૌશિકભાઈ વેકરીયા.
અમરેલી શહેર: ધારાસભ્ય અને ઉર્જા મંત્રી નું બગસરા ખાતે કરાયું સન્માન બળદ ગાડું ચલાવતા વિડીયો થયો વાયરલ.