સિહોર: શિહોરપંથક મા વનરાજા ની દેહેશત. વારંવાર પશુઓ મારાણ થી ખેડૂતોમાં ફફડાટ ધ્રુપકા નજીક બે બકરાનું મારણ
શિહોર પંથકમાં છેલ્લા ઘણા સમયથી વનરાજાની દહેશત વારંવાર પશુઓનું કારણથી ખેડૂતોમાં ફફડાટ વધુ એક બનાવ સામે આવ્યો છે શિહોર તાલુકાના ધ્રુપકા ગામે બે બકરાનું મારણ કરતા લોકો ચોમાસાની સિઝન હોય અને વાડીએ જાતા પણ બીવે છે લોકોની માંગણી છે કે વન વિભાગ દ્વારા સતત પેટ્રોલિંગ વધારવાની જરૂર જેથી કરીને લોકો રાત્રિના સમયે પણ વાડીએ જઈ શકે