સુરતની સિવિલ હોસ્પિટલમાં યુવતીની કથિત છેડતીનો મામલો સામે આવ્યો છે. યુવતીના આક્ષેપ મુજબ એક વૃદ્ધે જાહેરમાં તેની છેડતી કરી હતી. ઘ*ટનાને પગલે યુવતીએ 112 પર કોલ કરીને પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘ*ટનાસ્થળે પહોંચ્યા બાદ છેડતીના આરોપમાં વૃદ્ધની અટકાયત કરી હતી. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
सूरत की सिविल अस्पताल में एक युवती से कथित छेड़छाड़ का मामला सामने आया है। युवती के आरोप के मुताबिक एक बुजुर्ग ने सार्वजनिक स्थान पर उसके साथ छेड़छाड़ की। घ*टना के बाद युवती ने 112 पर कॉल कर पुलिस को सूचना दी। पुलिस मौके पर पहुंची और छेड़छाड़ के आरोप में बुजुर्ग को हिरासत में लिया। मामले में पुलिस ने आगे की जांच शुरू कर दी है।
A case of alleged harassment of a young woman has been reported at Surat Civil Hospital. According to the woman’s allegation, an elderly man allegedly harassed her in a public area. Following the in*cident, the woman called 112 and informed the police. Police reached the spot and detained the elderly man in connection with the alleged harassment. Further investigation into the matter is underway.
Udhna, Surat | Sep 8, 2026