સિહોર: શિહોર ખાતે નવનાથ ગેટનું મુહૂર્ત. યાત્રાળુ ની સુવિધામાં વધારો ન.પા પ્રમુખના હસ્તે
શિહોર ખાતે નવનાથ ગેટનું ખાતમુરત કરવામાં આવ્યું સિહોર એટલે છોટા કાશી તરીકે પ્રખ્યાત છે ત્યારે શિહોર ની અંદર નવનાથ આવેલા હોય શ્રાવણ માસની અંદર નવનાથનું મહત્વ હોય ત્યારે નગરપાલિકા દ્વારા ટાણા ચોકડી પાસે આજે રોજ નવનાથ ગેટ બનાવવાનું ખાતમુરત કરવામાં આવ્યું જેની અંદર નવનાથની યાત્રા અને નવનાથના ફોટા મુકવામાં આવશે ત્યારે આ પવિત્ર યાત્રામાં યાત્રાળુને સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે