કતારગામ દરવાજા પાસે ખુલ્લી ગટરમાં જનરેટર ભરેલી ગાડીનું ટાયર ખાબક્યું, કલાકો સુધી વાહન ફસાયું
સુરતના કતારગામ દરવાજા પાસે પાલિકાની બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો હોય તેમ મુખ્ય માર્ગ પર ખુલ્લી ગટર વાહનચાલકો માટે મુસીબત બની છે. મોડી રાત્રે જનરેટર ભરેલી ગાડીનું પાછળનું અડધું ટાયર ગટરમાં ખાબકી ગયું હતું. કલાકોની મથામણ છતાં જનરેટર બહાર ન કાઢી શકાયું અને આખી રાત ગટર લાઈનમાં ફસાયેલું રહ્યું હતું.
.
.
.
.
.
.
.
.
.
#katargamdarwaja #palika #gutter #dirtywater #surat #ssknews
Udhna, Surat | Sep 15, 2026