ઉમરાળા: તાલુકાના ટીંબી ગામે આવેલ નિર્દોષાનંદજી હોસ્પિટલમાં સાંસદ શક્તિસિંહ ગોહિલે પાંચ લાખની ગ્રાન્ટ ફાળવી
ઉમરાળા તાલુકાના ટીંબી ગામે આવેલ પ્રખ્યાત હોસ્પિટલ ખાતે અંડરગ્રાઉન્ડ વોટર ટેંક બનાવવા ના કામ માટે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે પોતાની સંસદ સભ્ય તરીકેની વિકાસ કામો માટેની ગ્રાન્ટ માંથી પાંચ લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી