સિહોર: ₹12,46,000 ના મુદ્દામાલ સાથે સિહોરના બે સહિત પાંચને ઘરફોડ ચોરી ના ગુનાહ માંઝડપી પાડતીlcb
ભાવનગર એલસીબી દ્વારા શિહોરના બે સહિત પાંચ લોકોને ઘર ફોડ ચોરીના ગુનામાં ઝડપી પાડેલ જેમાં વિનોદ ઉર્ફે ગોવિંદ રામનગર સિહોર હીરાબેન. રામનગર શિહોર ને ઝડપાઈ જવા પામ્યા છે જો ગુનાહિત ઘરફોડ ચોરી માં અનેક જગ્યાએ ફરિયાદ થયેલી હોય ત્યારે ભાવનગર એલસીબી દ્વારા ₹12,46,000 ના મુદ્દા માલ સાથે ઝડપી પાડેલ તળાજા ચોકડી પાસેથી ઝડપી પાડેલ