સિહોર: સખવદર ગામે જેસીબી ચલાવતા સગા કાકાના દીકરાએ તલવાર વડે હુમલો કરતા ગંભીર ઈજા
શિહોરના સખવદર ગામે દીપકભાઈ ડાંગર પોતાની વાડીએ જેસીબી ચલાવતા હોય તે દરમિયાન તેઓના કાકા નો દીકરો આવી અને બોલાચાલી કરી અને જેસીબી કેમ ચલાવો છો તેવું કઈ તલવાર વડે હુમલો કરતા તેઓને સરકારી તાત્કાલિક સારવાર અર્થે સિહોરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં તેઓ દ્વારા હોસ્પિટલમાંથી તેમના કાકાના દીકરા વિરોધ ફરિયાદ નોંધાવવામાં આવી છે