આણંદ શહેર: હાડગુલ ગામે ખૂનની કોશિશ કરનાર આરોપી ઝડપાયો, પોલીસે કરી ધરપકડ
હાડગુલ ગામે છરા વડે હુમલો કરી ખૂનની કોશિશ કરનાર આરોપી તેજપ્રસાદ છબીલાલને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. આ ઘટના બાદ ગામમાં ચકચાર મચી જવા પામી હતી.