સિહોર: શિહોરના દેવગાણા ગામે ગ્રામ સભા ગરમાય મહિલા સરપંચના અપમાન બાદ પૂર્વ સભ્ય પર હુમલો
દેવગાણા ખાતે યોજાયેલ ગ્રામસભા દરમિયાન ઉગ્ર વાતાવરણ સર્જાયું હતું મામલો હુમલા સુધી ની ઘટના સામે આવી છે ગ્રામ સભામાં તલાટી મંત્રી સહિતના સભ્ય અને ગ્રામજનો હાજર હતા તે દરમિયાન વિજય નામના યુવક દ્વારા દેવગાણા ગામના મહિલા સરપંચ વિરુદ્ધ અશોભનીય શબ્દનો ઉચ્ચારણ કરતા તંગ દિલ્હી સર્જાય હતી તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય દ્વારા મહિલા સરપંચ પર સભ્યતા રાખવાની વાત કહેતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો સભા બાદ પૂર્વ સભ્ય પર હુમલો કરવામાં આવ્યો હતો જેની ફરિયાદ નોંધાય છે