અમદાવાદ પાલડી વિસ્તારમાં યુનિટી ગેસ એજન્સીમાં કામ કરતા લુખ્ખા તત્વોની દાદાગીરી કેટલી યોગ્ય ??
પાલડી વિસ્તારમાં ગેસના બાટલામાંથી ગેસ ચોરી નું કૌભાંડ ચલાવતા ભરત અને મગન ને કોના આશીર્વાદ ??
એકબાજુ ગેસ ચોરીનું કૌભાંડ કરવું અને બીજી બાજુ છરીઓ મારવાની ધમકીઓ આપવાની ?? આ કેટલું યોગ્ય ??
શું યુનિટી ગેસ એજન્સીનો માલિક ચેતન શાહ આ વાત થી જાણકાર છે ??
એક તરફ અમદાવાદ શહેરના પ્રજાલક્ષી પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે છરી અને તલવાર જેવા ઘાતક હથિયારો સાથે ફરતા લોકો ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવી !!
પરંતુ અહીં તો ગેસ ચોરીના કૌભાંડમાં પાલડી પોલીસની કામગીરી ઉપર પણ ઉઠ્યા છે સવાલો !!
વધુ વિગતવાર માહિતી જોતા રહો ટૂંક સમયમાં !!
#gujaratinews #viralvideo #ahmedabad @ahmedabadpolice #paldi #bjppaldi