લખતર: લખતર ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો
લખતર મામલદાર કચેરી ખાતે તારીખ : 25.02.2026 ના રોજ ઇન્ચાર્જ મામલતદાર જયદીપસિંહ પરમારના ના અઘ્યક્ષ સ્થાને લખતર તાલુકા કક્ષાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયેલ હતો જેમાં કુલ ચાર પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવેલ હતો.