આજરોજ તારીખ 13 મે ના રોજ પ્રાપ્ત થતી વિગત અનુસાર કાળા તળાવ ગામે રહેતા ખેડૂત અરજણભાઈ ત્રીકમભાઈ દિયોરા ના ખેતર પરથી પસાર થતી પી.જી.વી.સી.એલની લાઈન નો તાર તૂટીને ખેતર ફરતે મારેલી તાર ફેનસિંગ પર પડતાં , આ અકસ્માત સર્જાયો હતો, આ તાર ને ચરવા આવેલા માલધારીઓના પશુઓ અડકી જતા વીજ શોક લાગતા 5 પશુઓના મોત નીપજ્યા હતા.