અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં PCBએ જુગાર સામે કાર્યવાહી કરી.
ગુજરાત હાઉસિંગ શાકમાર્કેટ પાસે બગીચાની ઝાડીઓમાં દરોડો પાડવામાં આવ્યો.
રોકડ, 14 મોબાઇલ ફોન અને ગંજીપાનાં સહિત કુલ ₹1.94 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો.
#Ahmedabad #ahmedabadpolice #PCB #PoliceRaid #gamblingcase
(GamblingRaid Chandkheda GujaratHousingBoard IllegalGambling CashSeized MobilePhonesSeized PoliceAction CrimeNews GujaratNews BreakingNews)
Ahmadabad City, Ahmedabad | Nov 16, 2026