અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં PCBએ જુગાર સામે કાર્યવાહી કરી. ગુજરાત હાઉસિંગ શાકમાર્કેટ પાસે બગીચાની ઝાડીઓમાં દરોડો પાડવામાં આવ્યો. રોકડ, 14 મોબાઇલ ફોન અને ગંજીપાનાં સહિત કુલ ₹1.94 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. #Ahmedabad #ahmedabadpolice #PCB #PoliceRaid #gamblingcase (GamblingRaid Chandkheda GujaratHousingBoard IllegalGambling CashSeized MobilePhonesSeized PoliceAction CrimeNews GujaratNews BreakingNews)