આણંદ શહેર: હાડગુલ ગામમાં ફટાકડા ફોડવા બાબતે માથાકૂટ, મહિલા પર છરાથી હુમલો
હાડગુલ ગામની શ્રી કૃષ્ણા એવન્યુમાં ફટાકડા ફોડવા મુદ્દે થયેલી માથાકૂટમાં સમાધાન કરવા ગયેલા મહિલા પર તેજપ્રસાદ છબીલાલે છરા વડે હુમલો કર્યો. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.