નાનપુરાના મોનાલીસા એપાર્ટમેન્ટમાં એકલી રહેતી 84 વર્ષીય વૃદ્ધાનું શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું.
નાનપુરાના મોનાલીસા એપાર્ટમેન્ટમાં એકલી રહેતી 84 વર્ષીય વૃદ્ધાનું શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું.
વૃદ્ધાના ગળા અને માથાના ભાગે ઈજાના નિશાન મળતાં ગળું દબાવી હત્યા કરાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે.
ઘટનાની જાણ થતાં અઠવા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો અને હોસ્પિટલમાં વૃદ્ધાને મૃત જાહેર કરાયા.
લૂંટ, મિલકત કે અન્ય કોઈ કારણ છે તે દિશામાં પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી..
.
.
.
.
.
.
.
.
#nanpura #monalisaapartment #oldwomen #athwa #police #surat #ssknews
Udhna, Surat | Sep 15, 2026