અમરેલીના ખીચા ગામમાં સિંહો દ્વારા મારણ કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. ગામ નજીક સિંહોની હલચલ અને મારણની ઘટનાએ સ્થાનિકોનું ધ્યાન ખેંચ્યું છે.
ગીર અને અમરેલીના આસપાસના વિસ્તારોમાં અવારનવાર સિંહોની હાજરી જોવા મળતી હોય છે, ત્યારે ખીચા ગામની આ ઘટનાના દ્રશ્યો પણ સામે આવ્યા છે.
(Amreli, Khicha Village, Asiatic Lions, Lion Sighting, Lion Kill, Gujarat Lions, Wildlife Gujarat, Lion Movement, Gir Lions, Wildlife News, Amreli News, Gujarat Wildlife, Village Area, Lion Activity, Gujarat News)
#Amreli #AsiaticLion #GujaratWildlife #LionSighting #GujaratNews