સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં સુરતના આરોગ્ય તંત્ર સામે સવાલો, ટીમે સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોએ સુરતના આરોગ્ય તંત્રની કામગીરી સામે ફરી સવાલો ઉભા કર્યા છે. વીડિયો વાયરલ થયા બાદ આરોગ્ય વિભાગની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. જોકે, સામાન્ય લોકો સામે તાત્કાલિક કાર્યવાહી કરતું આરોગ્ય તંત્ર મોટી બ્લિન્કીત સામે કાર્યવાહી કરવામાં કેમ ઢીલાશ દાખવે છે, તેને લઈને હવે સવાલો ઉઠી રહ્યા છે..
.
.
.
.
.
.
.
.
#blinkint #videoviral #foodandsafety #laddu #onlineorder #expired #surat #ssknews
Udhna, Surat | Sep 15, 2026