Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
शिक्षा
Jharkhand
Up
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
पटना
Rahulgandhi
स्कूल
Haryana
शादी
Crimenews
Agra
Bhind
Breaking

ઉમરાળા: ઉમરાળા તાલુકામાં હર્ષભેર હનુમાન જયંતીની ઉજવણી કરાઇ

Umrala, Bhavnagar | Apr 2, 2026
આજે તારીખ 2 એપ્રિલ 2026 ના રોજ ઉમરાળા તાલુકામાં હનુમાન જયંતીની ઉજવણી કરાઈ , ભાવિ ભક્તોએ ભગવાન હનુમાનજી ના જન્મદિવસ ની ભાવ ભેર ઉજવણી કરાઇ તાલુકાના ગોળીબાર હનુમાન મંદિર પર હજારો ભાવિ ભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી , આ પ્રસંગે તાલુકા વાસીઓ દ્વારા મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું .