સિહોર: સ્વચ્છ ભારત મિશનમાં₹2.40 કરોડ ના ભ્રષ્ટાચારનો આક્ષેપ વિરોધ પક્ષ એસીબી મા ફરિયાદ
સ્વચ્છ ભારત મિશન માં રૂપિયા 2.40 કરોડના ભ્રષ્ટાચારનો આક્ષેપ વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવ્યો છે જેની ફરિયાદ એસીબીમાં નોંધાવવામાં આવી છે જેમાં 17 કામો લેવામાં આવેલા હોય તેમાંથી ફક્ત ત્રણ કામો જ થયા છે બાકી અન્ય કામો કાગળ ઉપર થયેલા હોય ત્યારે અને નિરપેક્ષ રીતે તપાસ થવી જોઈએ જે અંગે વિરોધ પક્ષના નેતા દ્વારા એસીબીમાં ફરિયાદ નોંધાવી છે