Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Police
Bihar
���ीजेपी
Uttar_pradesh
���िधायक
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
���हिला
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Uttarakhand
Crimenews
Education
China
Bareilly

ઉમરાળા: તાલુકાના પરવાળા ગામે વાડી વિસ્તારના કુવામાં દીપડો ખાબક્યો

Umrala, Bhavnagar | Mar 24, 2026
આજે તારીખ 24 માર્ચ 2026 ના રોજ બપોરના સમયે તાલુકાના પરવાળા ગામે વાડી વિસ્તારમાં દિપડો કુવામાં ખાબક્યો હતો, દીપડો કુવામાં ખાબકવાના સમાચાર મળતા , ગામ લોકોના ટોળેટોળા જોવા ઉમટી પડ્યા હતા સમગ્ર ઘટનાની જાણ વન વિભાગને કરતા વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળ પર જવા રવાના થયા .