Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Accident
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket

ધોલેરા: *ધંધુકા-ધોલેરા રોડ પર ગંભીર અકસ્માત:* સીંગદાણા ભરેલી આઈસર ડમ્ફરની બાજુમાં ટકરાઈ.

Dholera, Ahmedabad | Aug 7, 2025
*ધંધુકા-ધોલેરા રોડ પર ગંભીર અકસ્માત:* સીંગદાણા ભરેલી આઈસર ડમ્ફરની બાજુમાં ટકરાઈ. ધંધુકા- ધોલેરા મુખ્યમાર્ગ પર ભડીયાદ અને અલ્યાસર ગામોની વચ્ચે આજે ગંભીર વાહન અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, સીંગદાણા ભરેલી આઈસરના ડ્રાયવરનું સ્ટેરીંગ પરથી કાબુ અચાનક છૂટી જતાં તે રસ્તા પર ચાલતી ડમ્ફરની બાજુમાં અથડાય ગઈ હતી. અથડામણ એટલી જોરદાર હતી કે બંને વાહનોને ખુબ નુકસાન પહોંચ્યું. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનીના સમાચાર મળ્યા નથી,
ધોલેરા: *ધંધુકા-ધોલેરા રોડ પર ગંભીર અકસ્માત:* સીંગદાણા ભરેલી આઈસર ડમ્ફરની બાજુમાં ટકરાઈ. - Dholera News