ભાવનગરમાં ઇસ્કોન ક્લબ ખાતે ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી તથા કાયદો અને ન્યાયતંત્ર, ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાના રાજ્ય મંત્રી કૌશિક વેકરિયાના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાની વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) યોજાઈ હતી. રાજ્ય સરકાર દ્વારા 'વિકસિત ભારત 2047'ના વિઝનને સાકાર કરવા આયોજિત આ કોન્ફરન્સમાં વિવિધ ઔદ્યોગિક એકમો સાથે કુલ રૂ.1700 કરોડથી વધુના MOUકરાયુ