અમદાવાદ-ધોલેરા પ્રોજેક્ટ 1 મહિનામાં જ પૂરો કરાશે...કેન્દ્ર સરકારના ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત 3500 કરોડના ખર્ચે નિર્માણાધીન અમદાવાદ-ધોલેરા હાઇવે પ્રોજેક્ટ એક મહિનામાં પૂરો કરવા કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયના મંત્રીએ એનએચએઆઇના અધિકારીઓને સૂચના આપી છે.