ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટનું રન વેનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને આગામી બે મહિનામાં આ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધોલેરામાં કાર્ગો ફેસિલિટી શરૂ થઈ જશે. કોમનવેલ્થ ગેમ્સના આયોજન પહેલા અમદાવાદમાં ટ્રાફિક મેનેજમેન્ટ, આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સ સંકુલ અને એરપોર્ટ અને હાઇસ્પીડ કનેક્ટિવિટીની જરૂર પડવાની છે.