ધોલેરા: ગુજરાતમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગ ઝડપથી આગળ વધી રહ્યો છે: કેન્દ્રીય મંત્રી
ગુજરાતમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગ ઝડપથી આગળ વધી રહ્યો છે: કેન્દ્રીય મંત્રી: ધોલેરા બનશે ભારતનું ઉત્પાદન હબ, 4 મહિનામાં 3 પ્લાન્ટમાં શરૂ થશે ઉત્પાદન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની મહત્વપૂર્ણ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આજ રોજ સોમવારના 3.30 વાગે જણાવ્યું કે સેમિકન્ડક્ટરનું ઉત્પાદન ભારતના સર્વાંગી વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ છે...