લીંબડી: લીંબડી BAPS મંદિરે લાઇવ પ્રસારણ સાથે પ્રમુખ સ્વામી વરણી ને 75 વર્ષ પુર્ણ થતા ભક્તો દ્વારા અમૃત મહોત્સવ ઉજવાયો
અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે BAPS સંસ્થા દ્વારા પ્રમુખ વરણી અમૃત મહોત્સવ ની ધામધુમ થી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે લીંબડી BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રમુખ સ્વામી મહારાજ ની વરણી ને 75 વર્ષ પુર્ણ થવાના ઉપલક્ષ માં એ મોટા સ્કીન પર લાઇવ પ્રસારણ સાથે ભક્તિ સભર કાર્યક્રમ યોજાયો હતો. લીંબડી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મોટી સંખ્યામાં પુરૂષો મહિલાઓ અને હરીભકતો આ પ્રસારણ જોવા ઉપસ્થિત રહી આધ્યાત્મિક દિવ્