સિહોર: શિહોર નો બુટલેગર ફરી ઝડપાયો એલસીબીના સપાટા મા ૧૩.૬લાખ વિદેશી દારૂનામુદ્દામાલ સાથે ઝડપાયો
સિહોર ના ખારી ગામના કિશન મકવાણા અગાઉ પ્રો હીબીશન ના ગુનામાં ઝડપાયો હતો ત્યારે વધુ એકવાર કિશન મકવાણા રૂપિયા ૧૩.૬ લાખ ના મુદ્દા માલ સાથે એલસીબીએ ઝડપી લીધેલ છે જેઓની પાસેથી વિદેશી દારૂ ઉપરાંત ટ્રક અને એક કાર પણ ઝડપાય છે તેઓની સાથે અન્ય એક આરોપી ટાણા ગામનો સુનિલ પણ ઝડપાયો છે ત્યારે અગાઉ તેઓને તેઓની ઉપર ધોલેરા અને શિહોર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલો હોય