Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana
मंत्री

સિહોર: ભારે વરસાદના કારણેશિહોર ગોતમેશ્વર તળાવ ની મુલાકાત પાણી પુરવઠા ચેરમેન ના પ્રતિનિધિ

Sihor, Bhavnagar | Aug 1, 2026
ગઈકાલથી આજ સુધી આજ સાંજ સુધીમાં સિહોરમાં લગભગ પાંચેક જેટલો વરસાદ વરસી ગયો ત્યારે સિહોરનું ગૌતમેશ્વર તળાવ છે જે 17 ફૂટ પાણી હોય ત્યારે અડધા ફુટ જેટલી નવા પાણીની આવક થાતા ઉપરાંત પાણીની આવક ચાલુ હોય ત્યારે સિહોર નગરપાલિકાના પાણી પુરવઠા ના ચેરમેનના પ્રતિનિધિ આજે તળાવે રૂબરૂ જઈ અને વ્યવસ્થા કરવામાં આવી હતી
સિહોર: ભારે વરસાદના કારણેશિહોર ગોતમેશ્વર તળાવ ની મુલાકાત પાણી પુરવઠા ચેરમેન ના પ્રતિનિધિ - Sihor News