સિહોર: રાજપરા ખોડીયાર ચોકડી પાસેથી એક ઇસમ ને ને બંધુક (પિસ્તોલ) સાથે ઝડપી લીધો ભાવનગર એસએજીએ
ભાવનગર એસએજી ની ટીમ દ્વારા શિહોરના રાજપરા ખોડીયાર ચોકડી પાસેથી રાહુલ ઉર્ફે રહીશ કિશોરભાઈ ચૌહાણ રહેવાસી ભાવનગર ને દેશી બનાવટી પિસ્તોલ સાથે ઝડપી લીધેલ છે જેની પર આમ્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરી સિહોર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે