ગોમતીપુરમાં અનાજ માફિયાઓ બેફામ બન્યા.. ખુલ્લેઆમ ગરીબોના અનાજનો કરી રહ્યા છે કાળો કારોબાર..
મુકેશ અગ્રવાલ દ્વારા રોજના 100 કિલો અનાજ સગેવગે કરવાની લોકચર્ચા
બાઇક ફેરીવાળા દ્વારા અનાજનું રોજે રોજ કરવામાં આવે છે કટિંગ...
સોનુ દ્વારા આખા ગોમતીપુરમાં અનાજનો જથ્થો સગેવગે કરવામાં આવતો હોવાની લોકચર્ચા ...
ભર દિવસે ખુલ્લેઆમ ચાલતા આ કાળા કારોબાર પર કોઈની નજર કેમ નહીં?
કોની કોની રહેમ નજર અને આશીર્વાદ દ્વારા ખુલ્લેઆમ ચાલી રહ્યો છે ગોરખધંધો?
ક્યાં જાય છે ગરીબોને મળનાર આ સસ્તા અનાજનો જથ્થો? કડક તપાસની લોકમાંગ
અત્યાર સુધી કેટલો જથ્થો સગેવગે કરી કાળા બજારી કરી ચુક્યા હશે એ તપાસનો વિષય..
#gujaratinews #viralvideo #ahmedabad #gomtipur @ahmedabadpolice