ચોરાસી: સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં આવેલા ભાટપોર ગામમાં ઘરઆંગણે રમી રહેલા બે વર્ષના બાળકને કોબ્રા સાપે ડંખ મારતા બાળકનું મોત.
Chorasi, Surat | Dec 14, 2025 સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં આવેલા ભાટપોર ગામમાં ઘરઆંગણે રમી રહેલા બે વર્ષના બાળકને કોબ્રા સાપે ડંખ મારતા બાળકનું મોત નિપજ્યું છે. એકના એક પુત્રનું મોત શ્રમજીવી પરિવાર પર આભ ફાટ્યું હતું. બાળકના મોત બાદ સાપનું રેસ્ક્યુ કરાયું હતું.