ધંધુકા: ધંધુકા નગરપાલિકાના કામોનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ.
*ધંધુકા નગરપાલિકાના કામોનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ.* ધંધુકા મુખ્ય ચાર રસ્તા પાસે ભારત માતાના નકશાના પ્રતિકૃતિનું લોકાર્પણ તથા બિરલા સર્કલ પાસે ફુવારા તેમજ ગાય વાછરડાની પ્રતિમાનું લોકાર્પણ. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં આજરોજ સાંજના 6:00 વાગે ધંધુકા નામ મુખ્ય ચાર રસ્તા પાસે ભારતના નકશાના પ્રતિકૃતિનું લોકાર્પણ ધંધુકા વિધાનસભાના ધારાસભ્ય કાળુભાઈ ડાભીના હસ્તે કરવામાં આવ્યું હતું તેમજ બીલા સર્કલ ખાતે ફુવારા અને ગાય વાછરડાના પ્રતિમાનું લોકાર્