સુરતના અડાજણ વિસ્તારમાં કારમાં યુવકનું અ*પહરણ કરી ₹30 લાખની ખં*ડણી માંગ્યાની ઘ*ટના સામે આવી છે. અડાજણના મધુવન સર્કલ નજીકથી યુવકનું અ*પહરણ કરવામાં આવ્યું હતું. ઘટ*નાની જાણ થતાં અડાજણ પોલીસે ગણતરીના કલાકોમાં 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે 200થી વધુ CCTV ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓનું પગેરું મેળવ્યું હતું. મહારાષ્ટ્રના સુપા ગામ પાસેથી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. અ*પહરણ કરાયેલા યુવકને પોલીસે સહીસલામત પરિવારને સોંપ્યો હતો.
सूरत के अडाजण इलाके में कार में युवक का अप*हरण कर ₹30 लाख की फिरौती मांगने का मामला सामने आया है। अडाजण के मधुवन सर्कल के पास से युवक का अ*पहरण किया गया था। घ*टना की जानकारी मिलते ही अडाजण पुलिस ने कुछ ही घंटों में 3 आरोपियों को गिरफ्तार कर लिया। पुलिस ने 200 से अधिक CCTV फुटेज और तकनीकी सर्विलांस के आधार पर आरोपियों तक पहुंच बनाई। आरोपियों को महाराष्ट्र के सुपा गांव के पास से पकड़ा गया। अ*पहरण किए गए युवक
Udhna, Surat | Oct 8, 2026