ટેક્સટાઇલ ઉદ્યોગના પ્રશ્નો મુદ્દે કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે સુરતમાં ઉદ્યોગકારો સાથે બેઠક કરી
સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા વિવિધ પ્રશ્નોને લઈને કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી ગિરિરાજસિંહ સુરતની મુલાકાતે આવ્યા હતાં. અને સુરત સર્કિટ હાઉસ ખાતે ટેક્સટાઇલ ઉદ્યોગકારો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં યાર્નના સતત વધી રહેલા ભાવ, ટેક્સટાઇલ ઉદ્યોગના અપગ્રેડેશન સહિતના વિવિધ મુદ્દાઓને લઈને ઉદ્યોગકારો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
.
.
.
.
.
.
.
.
.
#textilemarket #girirajsingh #politician #meeting #surat #ssknews
Udhna, Surat | Oct 9, 2026