Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
उत्तरप्रदेश
Nsui
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Sambalpur
Jabalpur
Crimenews
Firozabad
Agra
usr675222154
સુરતના સચિન સ્લમ બોર્ડ વિસ્તારમાં અષ્ટભુજા માતા મંદિર પાસે ગેંગવોર જેવી ઘટના સામે આવી. 10થી 15 શખ્સોના ટોળાએ બે યુવકો પર હુમલો કર્યો હોવાની માહિતી છે. બંનેને ઈજા થતાં હોસ્પિટલમાં ખસેડાયા છે. ઘટનાને લઈને સચિન પોલીસે તપાસ શરૂ કરી છે.
Udhna, Surat
| Oct 9, 2026
MORE NEWS
Where tradition meets a new-age wellness experience. ✨ Cannacraft × Dholidas this Navratri — celebrating Surat’s favourite season with a fresh perspective. Your wellness. Your choice. #Cannacraft #Dholidas #Navratri2026 #SuratNavratri #IAmSuratCity Surat
Udhna, Surat | Oct 9, 2026
સુરતના એમ્બ્રોડરી ઉદ્યોગમાં રવિવારની રજાના વિવાદ વચ્ચે શ્રમિકો સુરત છોડી રહ્યા હોવાની શક્યતા સુરતના એમ્બ્રોડરી ઉદ્યોગમાં શ્રમિકો અને કારખાનેદારો વચ્ચે રવિવારની રજાને લઈને ચાલી રહેલો વિવાદ હવે વધુ વકર્યો હોય તેમ શ્રમિકો દ્વારા રવિવારે રજા આપવાની માગણી કરવામાં આવી રહી છે, ત્યારે આ મુદ્દે સહમતિ ન સધાતાં કેટલાક શ્રમિકો ધીમે ધીમે સુરત છોડી રહ્યા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.. . . . . . . . . #embrodiary #sunday #hadtal #meeting #worker #surat #ssknews
Udhna, Surat | Oct 9, 2026
સીમાડામાં વૃદ્ધ સાસુને માર મારતી પુત્રવધૂનો વીડિયો વાયરલ, સરથાણા પોલીસે અટકાયત કરી સુરતના સીમાડા વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે બની હતી જેમાં વયોવૃદ્ધ સાસુને સ્નાન કરાવતી વખતે પુત્રવધૂ દ્વારા મારપીટ કરવામાં આવતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જાગૃત નાગરિકે આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતાર્યો હતો. મામલો પોલીસ સુધી પહોંચતા સરથાણા પોલીસે પુત્રવધૂની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.. . . . . . . . . #sarthana #police #videoviral #motherinlaw #fight #surat #ssknews
Udhna, Surat | Oct 9, 2026
ટેક્સટાઇલ ઉદ્યોગના પ્રશ્નો મુદ્દે કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે સુરતમાં ઉદ્યોગકારો સાથે બેઠક કરી સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા વિવિધ પ્રશ્નોને લઈને કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી ગિરિરાજસિંહ સુરતની મુલાકાતે આવ્યા હતાં. અને સુરત સર્કિટ હાઉસ ખાતે ટેક્સટાઇલ ઉદ્યોગકારો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં યાર્નના સતત વધી રહેલા ભાવ, ટેક્સટાઇલ ઉદ્યોગના અપગ્રેડેશન સહિતના વિવિધ મુદ્દાઓને લઈને ઉદ્યોગકારો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. . . . . . . . . . #textilemarket #girirajsingh #politician #meeting #surat #ssknews
Udhna, Surat | Oct 9, 2026
ભીડમાં મોબાઈલ ચોરી કરતી ટોળકીનો ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો, 6 મોબાઈલ સાથે બે ઝડપાયા સુરત શહેરમાં ભીડભાડવાળા વિસ્તારોમાં લોકોના ખિસ્સામાંથી મોબાઇલ ફોન ચોરી કરતી ટોળકીનો સુરત ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કરી સુરત રેલવે સ્ટેશન નજીકથી બે રીઢા આરોપીઓને ચોરીના છ મોબાઇલ ફોન સાથે ઝડપી પાડ્યા હતાં.. . . . . . . . . #mobile #chori #crimebranch #police #surat #ssknews
Udhna, Surat | Oct 9, 2026
વરાછામાં ઘરકંકાસથી કંટાળી પત્નીની ગળું દબાવી હત્યા કરનાર પતિને વરાછા પોલીસે ઝડપી પાડ્યો વરાછામાં ઘરકંકાસથી કંટાળી પત્નિની ગળુ દબાવી હત્યા કરનાર હત્યારા પતિને વરાછા પોલીસે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.. . . . . . . . . #varachha #police #murder #wife #husband #surat #ssknews
Udhna, Surat | Oct 9, 2026
World Post Day: સુરતમાં 240 પોસ્ટ ઓફિસનું વિશાળ નેટવર્ક! 600થી વધુ કર્મચારીઓ આપે છે સેવા | Surat News મુઘલકાળથી આજ સુધી સંદેશાવ્યવહારના ક્ષેત્રમાં સુરતનું ઐતિહાસિક મહત્વ જળવાઈ રહ્યું છે. વિશ્વ ટપાલ દિવસ નિમિત્તે સુરતના વિશાળ ટપાલ નેટવર્કની વિશેષ ચર્ચા થઈ રહી છે. 📍 **સુરતના ટપાલ નેટવર્કની વિશેષતાઓ:** 🔹 સુરત ડિવિઝનમાં 240 ટપાલઘરો દ્વારા લોકો સુધી સેવા પહોંચે છે. 🔹 600થી વધુ પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકો કાર્યરત છે. 🔹 ટપાલ વિતરણની સાથે નાણાકીય સેવાઓ પણ ઉપલબ્ધ છે. 🔹 ટપાલ વિભાગ દ્વારા વિવિધ સરકારી સેવાઓ લોકોના ઘરઆંગણે પહોંચાડવામાં આવે છે. 🔹 બદલાતા સમય સાથે પોસ્ટલ સર્વિસ પણ આધુનિક બની રહી છે. 📮 ઐતિહાસિક સુરત આજે પણ દેશ અને દુનિયા સાથે જોડાયેલું છે. વિશ્વ ટપાલ દિવસ પર જાણો સુરતના ટપાલ વિભાગની કામગીરી અને સેવાઓ વિશે. #hotlinenews #suratnews #worldpostday #breakingnews #latestnews
Udhna, Surat | Oct 9, 2026
Navratri Celebration 2026: સુરતમાં નવરાત્રી માટે પોલીસનું મેગા પ્લાનિંગ! 2800 પોલીસકર્મી , 40 SHE ટીમો રાખશે બાજ નજર નવરાત્રી અને દશેરાના તહેવારોને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ દ્વારા શહેરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની જાહેરાત કરવામાં આવી છે. 📍 **સુરત પોલીસના સુરક્ષા પ્લાનની મુખ્ય વિગતો:** 🔹 25 કોમર્શિયલ અને 9 નોન-કોમર્શિયલ ગરબા માટે અરજીઓ મળી 🔹 રાવણ દહન માટે 2 અરજીઓ મળી 🔹 2800 પોલીસકર્મીઓ સાથે SRPની 3 કંપની તહેનાત રહેશે 🔹 1500 હોમગાર્ડ અને 1400 TRB જવાનો ફરજ બજાવશે 🔹 40 જેટલી SHE ટીમો ગરબા ગ્રાઉન્ડ પર મહિલાઓની સુરક્ષા માટે વોચ રાખશે 🔹 સંવેદનશીલ વિસ્તારોમાં QRT, PCR અને બાઈક પેટ્રોલિંગ 🔹 AI આધારિત કેમેરા અને ડ્રોનથી ભીડ પર નજર 🔹 બોડી વોર્ન કેમેરા અને સાયબર સેલ દ્વારા સોશિયલ મીડિયા પર મોનિટરિંગ 🔹 ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ સામે સઘન વાહન ચેકિંગ 🔹 ફાયર સેફ્ટી અને ઇલેક્ટ્રિક સેફ્ટીની ચકાસણી બાદ જ કોમર્શિયલ ગરબાને લાઇસન્સ 🔹 જરૂરિયાતમંદ મહિલાઓ અને દીકરીઓ પોલીસ સહાય માટે 112 પર સંપર્ક કરી શકશે પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થા, પાર્કિંગ, વૈકલ્પિક રૂટ અને અવાજની મર્યાદાના નિયમો પર પણ ધ્યાન આપવામાં આવશે. 🎯 નવરાત્રીમાં સુરક્ષા, ભીડ નિયંત્રણ અને મહિલાઓની સલામતી માટે સુરત પોલીસ સજ્જ! નોંધ: આ અહેવાલ સુરત પોલીસ કમિશનર દ્વારા જાહેર કરાયેલી વિગતો પર આધારિત છે. #SuratPolice #SuratNavratri #Navratri2026 #SuratNews #SuratBreaking #NavratriSecurity #SHEteam #WomenSafety #GujaratPolice #Garba2026 #Dussehra #SuratTraffic #GujaratiNews #BreakingNews #GujaratNews Surat Police, Surat Navratri 2026, સુરત નવરાત્રી, સુરત પોલીસ બંદોબસ્ત, Surat Navratri Security, Surat Breaking News, Surat Police Commissioner, 2800 Police Personnel, SHE Team Surat, મહિલા સુરક્ષા સુરત, Garba Security Gujarat, Surat Garba News, AI Camera Garba Ground, Drone Monitoring Surat, Gujarat Police News, Navratri Safety Tips, Surat Traffic Police, Drink and Drive Checking, Dussehra Security, 112 Police Helpline, Surat Latest News, Gujarati News, Gujarat Breaking News, Navratri 2026 Gujarat
Udhna, Surat | Oct 9, 2026
સુરતના સચિન સ્લમ બોર્ડ વિસ્તારમાં અષ્ટભુજા માતા મંદિર પાસે ગેંગવોર... - Udhna News