સુરતના એમ્બ્રોડરી ઉદ્યોગમાં રવિવારની રજાના વિવાદ વચ્ચે શ્રમિકો સુરત છોડી રહ્યા હોવાની શક્યતા
સુરતના એમ્બ્રોડરી ઉદ્યોગમાં શ્રમિકો અને કારખાનેદારો વચ્ચે રવિવારની રજાને લઈને ચાલી રહેલો વિવાદ હવે વધુ વકર્યો હોય તેમ શ્રમિકો દ્વારા રવિવારે રજા આપવાની માગણી કરવામાં આવી રહી છે, ત્યારે આ મુદ્દે સહમતિ ન સધાતાં કેટલાક શ્રમિકો ધીમે ધીમે સુરત છોડી રહ્યા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે..
.
.
.
.
.
.
.
.
#embrodiary #sunday #hadtal #meeting #worker #surat #ssknews
Udhna, Surat | Oct 9, 2026