સીમાડામાં વૃદ્ધ સાસુને માર મારતી પુત્રવધૂનો વીડિયો વાયરલ, સરથાણા પોલીસે અટકાયત કરી
સુરતના સીમાડા વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે બની હતી જેમાં વયોવૃદ્ધ સાસુને સ્નાન કરાવતી વખતે પુત્રવધૂ દ્વારા મારપીટ કરવામાં આવતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જાગૃત નાગરિકે આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતાર્યો હતો. મામલો પોલીસ સુધી પહોંચતા સરથાણા પોલીસે પુત્રવધૂની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે..
.
.
.
.
.
.
.
.
#sarthana #police #videoviral #motherinlaw #fight #surat #ssknews
Udhna, Surat | Oct 9, 2026