Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
दुर्घटना
Police
Bihar
India
कांग्रेस
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
मध्यप्रदेश
Bollywood
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
usr87854540
સુરત ગ્રામ્ય LCBએ બારડોલીના વાંકાનેર ગામની સીમમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો. સુરત ગ્રામ્ય LCBએ બારડોલીના વાંકાનેર ગામની સીમમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો. બાતમીના આધારે પોલીસે હ્યુન્ડાઈ આઈ-20 કાર અને દારૂ મળી 7.41 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. દરોડા દરમિયાન પોલીસને જોઈને કારનો ચાલક સ્થળ પરથી ફરાર થઈ જતાં તેને વોન્ટેડ જાહેર કરાયો. ગ્રામ્ય એલસીબી પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી નાસી છૂટેલા કાર ચાલકને પકડવા તપાસ તેજ કરી.. . . . . . . . . #baroli #daru #illegal #alcohol #crime #police #surat #ssknews
Udhna, Surat
| Aug 25, 2026
#baroli
#daru
#illegal
#alcohol
#crime
#police
#surat
#ssknews
MORE NEWS
મુંબઈથી અમદાવાદ જતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર સુરત નજીક પથ્થરમારાની ઘટના સામે આવી છે. 🚨 ઉતરાણ રેલવે સ્ટેશન નજીક ટ્રેન પર પથ્થરમારો થયો હોવાની માહિતી છે. આ ટ્રેનમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ વાપીથી અમદાવાદ જઈ રહ્યા હતા. ઘટનાની જાણ થતાં RPF દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી અને એક યુવકની અટકાયત કરવામાં આવી હોવાની માહિતી છે. #Surat #VandeBharat #VandeBharatExpress #StonePelting
Udhna, Surat | Aug 25, 2026
https://youtu.be/Ny6CqLyT174 હોટલાઈન ન્યુઝને શુભકામના પાઠવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત હોટલાઈન ન્યુઝ મીડિયા હાઉસની શરૂઆત થઈ ગઈ છે. મિત્રો અને સાથીઓના પ્રેમ, આશિર્વાદ અને શુભેચ્છાઓના સથવારે અમારા સાહસમાં અમે સફળ થઈશું જ એનો અમને વિશ્વાસ છે. સુરત, અમદાવાદ અને મુંબઈના મહત્વના સમાચાર ઇન્સ્ટા રિલ્સ અને યુટ્યુબ લિંક જેવા ડિજિટલ માધ્યમથી સૌથી પહેલા મેળવવા આ લિંક થકી અમારા હોટલાઈન ગ્રુપમાં જોડાઓ https://chat.whatsapp.com/FzIDauqtuhWEpjCnf92dOc અમારા ઈન્ટાગ્રામના પેજ પર સતત આવતી સુરત, અમદાવાદ અને મુંબઈની અપડેટ સાથે તમારા જનરલ નોલેજમાં વધારો કરવા ફોલો કરો અમારું ઈન્સ્ટા હેન્ડલ https://www.instagram.com/hotline_digital_news?igsh=N2JtZDQ0cWRia3J5&utm_source=qr
Udhna, Surat | Aug 25, 2026
Esha Dadawala: તમામ સિંગલ મધર બનવા માંગતી મહિલાઓએ સાંભળવા જેવો સંવાદ | Hotline News | Esha Dadawala In a embrace of modern motherhood, Esha Dadawala is stepping into the empowering journey of becoming a single mother through IVF. "The me today may not be here tomorrow," she reflects with profound grace, reminding us of life's fleeting beauty. With her family's joyful acceptance and careful planning to secure her children's future, Esha shatters stereotypes—proving that love, strength, and choice can redefine family on her own terms. A true inspiration of courage and hope. #aeshadadawala #singlemotherbychoice #ivfjourney #modernmotherhood #breakingstereotypes #womenempowerment #strengthandlove #inspirationstory #motherhoodunfiltered #choiceandcourage #familyredefined #hopeandstrength
Udhna, Surat | Aug 25, 2026
સુરત, ભાવનગર લઠ્ઠાકાંડ બાદ સુરત પોલીસ એલર્ટ ભાવનગર લઠ્ઠાકાંડ બાદ સુરત પોલીસની પ્રોહિબિશન ડ્રાઇવ તેજ સચીન GIDC પોલીસે દારૂ ભરેલી કાર સાથે એક આરોપીને ઝડપી પાડ્યો બુડિયા ગામમાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો આરોપી હર્ષદ ઉર્ફે હસો રમણભાઈ પટેલની ધરપકડ દારૂ-બિયરના 227 નંગ કબજે કાર અને મોબાઈલ સહિત રૂ.4.28 લાખનો મુદ્દામાલ જપ્ત આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો આરોપીનો અગાઉ પણ દારૂના ગુનામાં ગુનાહિત ઇતિહાસ લઠ્ઠાકાંડ બાદ દારૂના નેટવર્ક પર સુરત પોલીસનો સકંજો #krantisamaynews #krantisamay #surat #sachin
Udhna, Surat | Aug 25, 2026
Surat..🪂 દરિયા કિનારે ગરબાની મોજ એટલે સમુદ્રના ઠંડા પવનો, મોજાંનો મધુર અવાજ અને તાલ સાથે રમાતા રાસ-ગરબાનો અદ્ભુત આનંદ…! 🌊💃🕺 હા ભાઈ. આવી મોજ તો આપણા સુરતી જ લઈ શકે! ❤️🔥”.....#SuratCity
Udhna, Surat | Aug 25, 2026
બારડોલી તાલુકાના વાંકાનેરગામની સીમમાંથી હ્યુન્ડાઇ આઇ-૨૦ ફોરવીલ કારમાંથી વિદેશીદારૂના જથ્થા સહિત કુલ કિં.રૂ.૭,૪૧,૮૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબીશનનો કેસ શોધી કાઢતી સુરત ગ્રામ્ય જિલ્લા એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કોડ એ એક લાલ કલરની આઇ ૨૦ ફોર વ્હીલકાર નં. GJ-05-RQ-4131 માં તેનો ચાલક દમણ ખાતેથી વિદેશીદારૂનો જથ્થો ભરી આવતા તેને પકડી પાડતી સુરત ગ્રામ્ય જિલ્લા એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કોડ..🚨
Udhna, Surat | Aug 25, 2026
ઉધનામાં મિલકત વિવાદે લીધો ફિલ્મી એક્શનનો વળાંક! દિવ્યાંગ મહિલાને કારખાનામાંથી બહાર કાઢવા મહિલા બાઉન્સરો બોલાવ્યાનો આક્ષેપ હ દિવ્યાંગ મહિલાની મિલકત પર કબજાનો વિવાદ? કારખાનામાંથી બહાર કાઢવા મહિલા બાઉન્સરો પહોંચ્યા,પોલીસ ફરિયાદ અંગે પણ સવાલ ઉધનામાં ઘર-મિલકત વિવાદ બન્યો હાઈવોલ્ટેજ ડ્રામા! ન્યાય માટે પોલીસ બાદ હવે મીડિયા સમક્ષ દિવ્યાંગ મહિલાની પોકાર ‘મારા જ કારખાનામાંથી મને કાઢવા બાઉન્સર કેમ?’ દિવ્યાંગ મહિલાના આક્ષેપોથી ઉધનામાં મિલકત વિવાદ ગરમાયો.
Udhna, Surat | Aug 25, 2026
સુરતના ઉન વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર રમતી વખતે 11 વર્ષીય કિશોર નાવીદ સાથે વિચિત્ર અ*કસ્માત સર્જાયો. રમતી વખતે સળીયો કિશોરના ખભાથી ગળા સુધી આરપાર થઈ ગયો હતો. સ્થાનિક લોકોએ સળીયો કાપી કિશોરને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. ખભાથી ગળા સુધી સળીયા સાથે કિશોરને હોસ્પિટલ લાવવામાં આવતા હોસ્પિટલ સ્ટાફ અને તબીબો પણ ચોંકી ઉઠ્યા હતા. નવી સિવિલના તબીબોએ તાત્કાલિક ઓપરેશનની તૈયારી હાથ ધરી છે. હાલ કિશોરની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. सूरत के उना इलाके में कंस्ट्रक्शन साइट पर खेलते समय 11 वर्षीय किशोर नाविद के साथ एक अजीबोगरीब हादसा हुआ। खेलते समय एक सरिया किशोर के कंधे से गले तक आर-पार हो गया। स्थानीय लोगों ने सरिया काटकर किशोर को इलाज के लिए नई सिविल अस्पताल पहुंचाया। कंधे से गले तक सरिया आर-पार होने की हालत में किशोर को अस्पताल लाया गया, जिसे देखकर अस्पताल के डॉक्टर और स्टाफ भी हैरान रह गए। नई सिविल के डॉक्टरों ने त�
Udhna, Surat | Aug 25, 2026