બારડોલી તાલુકાના વાંકાનેરગામની સીમમાંથી હ્યુન્ડાઇ આઇ-૨૦ ફોરવીલ કારમાંથી વિદેશીદારૂના જથ્થા સહિત કુલ કિં.રૂ.૭,૪૧,૮૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબીશનનો કેસ શોધી કાઢતી સુરત ગ્રામ્ય જિલ્લા એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કોડ એ એક લાલ કલરની આઇ ૨૦ ફોર વ્હીલકાર નં. GJ-05-RQ-4131 માં તેનો ચાલક દમણ ખાતેથી વિદેશીદારૂનો જથ્થો ભરી આવતા તેને પકડી પાડતી સુરત ગ્રામ્ય જિલ્લા એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કોડ..🚨