સુરત, ભાવનગર લઠ્ઠાકાંડ બાદ સુરત પોલીસ એલર્ટ
ભાવનગર લઠ્ઠાકાંડ બાદ સુરત પોલીસની પ્રોહિબિશન ડ્રાઇવ તેજ
સચીન GIDC પોલીસે દારૂ ભરેલી કાર સાથે એક આરોપીને ઝડપી પાડ્યો
બુડિયા ગામમાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો
આરોપી હર્ષદ ઉર્ફે હસો રમણભાઈ પટેલની ધરપકડ
દારૂ-બિયરના 227 નંગ કબજે
કાર અને મોબાઈલ સહિત રૂ.4.28 લાખનો મુદ્દામાલ જપ્ત
આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો
આરોપીનો અગાઉ પણ દારૂના ગુનામાં ગુનાહિત ઇતિહાસ
લઠ્ઠાકાંડ બાદ દારૂના નેટવર્ક પર સુરત પોલીસનો સકંજો
#krantisamaynews #krantisamay #surat #sachin
Udhna, Surat | Aug 25, 2026