સુરતના ઉન વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર રમતી વખતે 11 વર્ષીય કિશોર નાવીદ સાથે વિચિત્ર અ*કસ્માત સર્જાયો. રમતી વખતે સળીયો કિશોરના ખભાથી ગળા સુધી આરપાર થઈ ગયો હતો. સ્થાનિક લોકોએ સળીયો કાપી કિશોરને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. ખભાથી ગળા સુધી સળીયા સાથે કિશોરને હોસ્પિટલ લાવવામાં આવતા હોસ્પિટલ સ્ટાફ અને તબીબો પણ ચોંકી ઉઠ્યા હતા. નવી સિવિલના તબીબોએ તાત્કાલિક ઓપરેશનની તૈયારી હાથ ધરી છે. હાલ કિશોરની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.
सूरत के उना इलाके में कंस्ट्रक्शन साइट पर खेलते समय 11 वर्षीय किशोर नाविद के साथ एक अजीबोगरीब हादसा हुआ। खेलते समय एक सरिया किशोर के कंधे से गले तक आर-पार हो गया। स्थानीय लोगों ने सरिया काटकर किशोर को इलाज के लिए नई सिविल अस्पताल पहुंचाया। कंधे से गले तक सरिया आर-पार होने की हालत में किशोर को अस्पताल लाया गया, जिसे देखकर अस्पताल के डॉक्टर और स्टाफ भी हैरान रह गए। नई सिविल के डॉक्टरों ने त�
Udhna, Surat | Aug 25, 2026