ઉધનામાં મિલકત વિવાદે લીધો ફિલ્મી એક્શનનો વળાંક!
દિવ્યાંગ મહિલાને કારખાનામાંથી બહાર કાઢવા મહિલા બાઉન્સરો બોલાવ્યાનો આક્ષેપ
હ
દિવ્યાંગ મહિલાની મિલકત પર કબજાનો વિવાદ?
કારખાનામાંથી બહાર કાઢવા મહિલા બાઉન્સરો પહોંચ્યા,પોલીસ ફરિયાદ અંગે પણ સવાલ
ઉધનામાં ઘર-મિલકત વિવાદ બન્યો હાઈવોલ્ટેજ ડ્રામા!
ન્યાય માટે પોલીસ બાદ હવે મીડિયા સમક્ષ દિવ્યાંગ મહિલાની પોકાર
‘મારા જ કારખાનામાંથી મને કાઢવા બાઉન્સર કેમ?’
દિવ્યાંગ મહિલાના આક્ષેપોથી ઉધનામાં મિલકત વિવાદ ગરમાયો.
Udhna, Surat | Aug 25, 2026