ગારિયાધાર: ભાવનગર લઠ્ઠાકાંડમાં ગારિયાધારના યુવાનનું કરૂણ મોત
ભાવનગર જિલ્લામાં સર્જાયેલા લઠ્ઠાકાંડની ઘટનામાં ગારિયાધારના યુવાનનું સારવાર દરમિયાન કરૂણ મોત નિપજ્યું છે. ગારિયાધારના રહેવાસી હાર્દિક હરેશભાઈ કિલજીની તબિયત લઠ્ઠાકાંડની ઘટનાને પગલે લથડતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાર્દિકભાઈની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત