Latest News in Kutiyana (Local videos) | Public App

કુતિયાણા: કુતિયાણા નગરપાલિકા દ્વારા પાણીનો બગાડ અટકાવવા એરવાલ્વ રીપેરીંગ કરી નવા એરવાલ્વ નાખવામાં આવ્યા

Kutiyana, Porbandar | May 29, 2025
nageshmodedara007
nageshmodedara007 status mark
Share
Next Videos
કુતિયાણા: શહેરના પોલીસ સ્ટેશનમાં 1 યુવાન પર હુમલાની ફરિયાદ નોંધાઈ,ફરિયાદના આરોપીને પોલીસે ઝડપી લીધા

rv8966702 status mark
Kutiyana, Porbandar | May 29, 2025
કુતિયાણા: કુતિયાણા પોલીસે બે ઇસમોને ચોરીમાં ગયેલ બે મોટરસાયકલ સાથે પકડી પાડ્યા

કુતિયાણા: કુતિયાણા પોલીસે બે ઇસમોને ચોરીમાં ગયેલ બે મોટરસાયકલ સાથે પકડી પાડ્યા

nageshmodedara007 status mark
Kutiyana, Porbandar | May 27, 2025
કુતિયાણા: કોટડા ગામે ભાદર નદી કાંઠેથી રેતીચોરી ઝડપાઇ, બન્ને સ્થળોએથી કુલ 94 લાખનો મુદ્દામાલ કબ્જે

કુતિયાણા: કોટડા ગામે ભાદર નદી કાંઠેથી રેતીચોરી ઝડપાઇ, બન્ને સ્થળોએથી કુલ 94 લાખનો મુદ્દામાલ કબ્જે

nageshmodedara007 status mark
Kutiyana, Porbandar | May 26, 2025
કુતિયાણા: ભર ઉનાળે વિજકાપને લઈને હામદપરા ગામે સ્થાનિકો ત્રસ્ત, શનિવારે 15 કલાકથી વધુ સમય વીજ પુરવઠો ખોરવાયો #jansamasya

કુતિયાણા: ભર ઉનાળે વિજકાપને લઈને હામદપરા ગામે સ્થાનિકો ત્રસ્ત, શનિવારે 15 કલાકથી વધુ સમય વીજ પુરવઠો ખોરવાયો #jansamasya

nageshmodedara007 status mark
Kutiyana, Porbandar | May 25, 2025
કુતિયાણા: હામદપરા ગામે મોદરીયા પાટી સીમ વિસ્તારમાંથી 5 જુગારીઓને કુતિયાણા પોલીસે રૂ. 29,720ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા

કુતિયાણા: હામદપરા ગામે મોદરીયા પાટી સીમ વિસ્તારમાંથી 5 જુગારીઓને કુતિયાણા પોલીસે રૂ. 29,720ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા

nageshmodedara007 status mark
Kutiyana, Porbandar | May 23, 2025
કુતિયાણા: શહેર અને ગ્રામ્ય પંથકમાં અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ પવન સાથે વરસાદ વરસ્યો

કુતિયાણા: શહેર અને ગ્રામ્ય પંથકમાં અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ પવન સાથે વરસાદ વરસ્યો

nageshmodedara007 status mark
Kutiyana, Porbandar | May 22, 2025
કુતિયાણા: કુતિયાણા નજીક બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માતમાં એક યુવાનને ઇજા પહોંચતા ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો

કુતિયાણા: કુતિયાણા નજીક બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માતમાં એક યુવાનને ઇજા પહોંચતા ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો

rv8966702 status mark
Kutiyana, Porbandar | May 22, 2025
કુતિયાણા: કુતિયાણા પોલીસે બાયપાસ સર્કલ પાસેથી ચોરીના ગુન્હાનો આરોપીને મુદામાલ સાથે ઝડપી લીધો

કુતિયાણા: કુતિયાણા પોલીસે બાયપાસ સર્કલ પાસેથી ચોરીના ગુન્હાનો આરોપીને મુદામાલ સાથે ઝડપી લીધો

rv8966702 status mark
Kutiyana, Porbandar | May 17, 2025
કુતિયાણા: કુતિયાણા નજીકથી પ્રાણઘાતક હથિયારો સાથે ભુજ પંથકની ધાડપાડુ ગેંગ ઝડપાઇ, પોલીસે રૂ. 3,34,825નો મુદ્દામાલ કબ્જે કર્યો

કુતિયાણા: કુતિયાણા નજીકથી પ્રાણઘાતક હથિયારો સાથે ભુજ પંથકની ધાડપાડુ ગેંગ ઝડપાઇ, પોલીસે રૂ. 3,34,825નો મુદ્દામાલ કબ્જે કર્યો

nageshmodedara007 status mark
Kutiyana, Porbandar | May 15, 2025
કુતિયાણા: કુતિયાણામાં 2 કલાકમાં ધોધમાર 4 ઇંચ વરસાદ ખાબક્યો, વરસાદને લઈને રોડ રસ્તાઓ થયા પાણી પાણી

કુતિયાણા: કુતિયાણામાં 2 કલાકમાં ધોધમાર 4 ઇંચ વરસાદ ખાબક્યો, વરસાદને લઈને રોડ રસ્તાઓ થયા પાણી પાણી

nageshmodedara007 status mark
Kutiyana, Porbandar | May 10, 2025
કુતિયાણા: કુતિયાણા તાલુકામાં ભારે પવન સાથે 16 MM કમોસમી વરસાદ નોંધાયો

કુતિયાણા: કુતિયાણા તાલુકામાં ભારે પવન સાથે 16 MM કમોસમી વરસાદ નોંધાયો

nageshmodedara007 status mark
Kutiyana, Porbandar | May 9, 2025
કુતિયાણા: કુતિયાણા શહેરમાં યુવકને એક શખ્સે માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી આપતા નોંધાઇ પોલીસ ફરિયાદ

કુતિયાણા: કુતિયાણા શહેરમાં યુવકને એક શખ્સે માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી આપતા નોંધાઇ પોલીસ ફરિયાદ

nageshmodedara007 status mark
Kutiyana, Porbandar | May 8, 2025
કુતિયાણા: કુતિયાણા શહેર અને ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ, વરસાદને લઈને વાતાવરણમાં પ્રસરી ઠંડક

કુતિયાણા: કુતિયાણા શહેર અને ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ, વરસાદને લઈને વાતાવરણમાં પ્રસરી ઠંડક

nageshmodedara007 status mark
Kutiyana, Porbandar | May 7, 2025
કુતિયાણા: વછરાજ હોટલ નજીક ડમ્પર હડફેટે બાઈક સવાર મહિલાનું મોત નીપજ્યું

કુતિયાણા: વછરાજ હોટલ નજીક ડમ્પર હડફેટે બાઈક સવાર મહિલાનું મોત નીપજ્યું

nageshmodedara007 status mark
Kutiyana, Porbandar | May 6, 2025
કુતિયાણા: સેગરસ ગામે હનુમાનજી મંદિર ખાતે વાર્ષિક મહોત્સવ ઉજવાયો, બ્લડ ડોનેશન કેમ્પ સહિતના કાર્યક્રમ યોજાયા

કુતિયાણા: સેગરસ ગામે હનુમાનજી મંદિર ખાતે વાર્ષિક મહોત્સવ ઉજવાયો, બ્લડ ડોનેશન કેમ્પ સહિતના કાર્યક્રમ યોજાયા

nageshmodedara007 status mark
Kutiyana, Porbandar | May 1, 2025
કુતિયાણા: મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલતી કુતિયાણા પોલીસ, એક આરોપીને કુતિયાણા પોલીસે ઝડપી લીધો

કુતિયાણા: મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલતી કુતિયાણા પોલીસ, એક આરોપીને કુતિયાણા પોલીસે ઝડપી લીધો

nageshmodedara007 status mark
Kutiyana, Porbandar | Apr 29, 2025
કુતિયાણા: તાલુકાના રેશનકાર્ડ ધારકોને 30 એપ્રિલ સુધીમાં e-KYC કરાવી લેવા મામલતદાર દ્વારા અપીલ કરાઈ

કુતિયાણા: તાલુકાના રેશનકાર્ડ ધારકોને 30 એપ્રિલ સુધીમાં e-KYC કરાવી લેવા મામલતદાર દ્વારા અપીલ કરાઈ

nageshmodedara007 status mark
Kutiyana, Porbandar | Apr 27, 2025
કુતિયાણા: મહોબતપરા ગામે રામદેવજી મહારાજના સવરા મંડપનું ભવ્ય આયોજન, હજારોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા

કુતિયાણા: મહોબતપરા ગામે રામદેવજી મહારાજના સવરા મંડપનું ભવ્ય આયોજન, હજારોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા

nageshmodedara007 status mark
Kutiyana, Porbandar | Apr 24, 2025
કુતિયાણા: ધરસન ગામ વિસ્તારમાંથી જુગાર રમતા 5 શખ્સને પોલીસે રૂ.40,730ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા

કુતિયાણા: ધરસન ગામ વિસ્તારમાંથી જુગાર રમતા 5 શખ્સને પોલીસે રૂ.40,730ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા

rv8966702 status mark
Kutiyana, Porbandar | Apr 23, 2025
કુતિયાણા: કુતિયાણા નજીક બાઇકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો,કુતિયાણા પોલીસે કાર ચાલક સામે ફરિયાદ નોંધી

કુતિયાણા: કુતિયાણા નજીક બાઇકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો,કુતિયાણા પોલીસે કાર ચાલક સામે ફરિયાદ નોંધી

rv8966702 status mark
Kutiyana, Porbandar | Apr 20, 2025
કુતિયાણા: માંડવા ગામે મહિલા ઉપર એક શખ્સનો હુમલો, જમીનના રસ્તાના મનદુઃખમાં થયો ડખ્ખો, પોલીસ ફરિયાદ નોંધાઈ

કુતિયાણા: માંડવા ગામે મહિલા ઉપર એક શખ્સનો હુમલો, જમીનના રસ્તાના મનદુઃખમાં થયો ડખ્ખો, પોલીસ ફરિયાદ નોંધાઈ

nageshmodedara007 status mark
Kutiyana, Porbandar | Apr 16, 2025
કુતિયાણા: ટેરી ગામની નદીના પાણીમાં ડૂબી જતા ચૌટા ગામના યુવાનનું મોત નીપજ્યું

કુતિયાણા: ટેરી ગામની નદીના પાણીમાં ડૂબી જતા ચૌટા ગામના યુવાનનું મોત નીપજ્યું

rv8966702 status mark
Kutiyana, Porbandar | Apr 15, 2025
કુતિયાણા: ટેરી ગામ પાસે આવેલ નદીમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો

કુતિયાણા: ટેરી ગામ પાસે આવેલ નદીમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો

nageshmodedara007 status mark
Kutiyana, Porbandar | Apr 15, 2025
કુતિયાણા: કુતિયાણા મહેર સમાજ ખાતે યોજાયેલ મહા રક્તદાન કેમ્પમાં ૫૪૫ બોટલ રક્ત એકત્રિત કરાયું

કુતિયાણા: કુતિયાણા મહેર સમાજ ખાતે યોજાયેલ મહા રક્તદાન કેમ્પમાં ૫૪૫ બોટલ રક્ત એકત્રિત કરાયું

nageshmodedara007 status mark
Kutiyana, Porbandar | Apr 12, 2025
Load More
Contact Us